મેઘ ✍️✍️ રાગીની શુકલ "રાગ" (મુંબઈ, કાંદિવલી)

                "મેઘ"






















કાળા ડીબાંગ આવ્યાં.
ગાજતાં ને વાજતાં
દોડતા ને દોડતા આવ્યાં.
 છૂપાઈ જાય સૂયૅ રમે 
આજ આંખ મીચોલી.


પોકારે સવૅે જીવ તને.
ધણ ધળ ધળે ધરતી.
પેલો મેઘલો ગગન ગજાવતો.
વાયુસેનાં સાથે લાવ્યો.

દોડો દોડો આવ્યેા રે મેઘ
ફર ફર ફોરા પડે.
ભીંજાવે તનડાં ને મનડાંને...
ઝૂમે વૃક્ષો ને લળે ડાળીઓ.

વન ઉપવનમાં ટહુકે મોરલા.
અષાઢી મેઘ ને થોડી વિજળી ઝબુકે.
એના રે પડઘા ડુંગરાઓ ઝીલે..


કે તમે વરસો ઝરમર ઝરમર..
વાદલડીઓ એ જાણે ભીના ગગનમાંથી..
કોઈનું રુદન આવ્યું.
કે વહેતું ધરણું ખળખશ વહે..
કે ખેચી સાંકળ પાણીની..
કે તૃપ્તી કરાવે ધરતીની છાતી ને..
સોળે કળાએ ખીલે ધરતી 
આવ મેઘ ને...
 
 By,
  ✍️✍️
 રાગીની શુકલ
        "રાગ"
  (મુંબઈ ,કાંદિવલી )


Published by
Shailesh Joshi
(સાહિલ)

Comments

Popular posts from this blog

ભાદરવાની ભેંસ (વાર્તા), ✍️✍️‌અવની શિવાંગ દવે, (શિવે સ્વરી)

સ્વાદિષ્ટ ફરાળી વાનગીઓ (સ્પાઈસી મોમોઝ & સ્ટીમ મોમોઝ), ધનેશ્વરી કિરણકુમાર જોશી.

SAHIL KI DIARY SE